________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન સન્માર્ગે વાપરવાથી કદી ખૂટતું નથી.
જ્યાં દિલ છે, દિલદારપણું છે, ત્યાં સંપત્તિ વધ્યા જ કરે છે.
ભાગ્ય લક્ષ્મીનાં દાનથી ખીલે છે.
દાન કરવામાં પણ પુણ્ય જોઈએ. માટે સરોવર નહિ, સરિતા બને.
દાન જેટલું ગુપ્ત થયેલું હશે, એટલું એ ચેતનાને ઊર્વગામી બનાવવામાં મદદરૂપ થશે.
વિદ્યા સુકૃત માટે હેવી જોઈએ.
બીજાઓને જીતે છે તે વીર છે, પણ પોતાના વિકારોને જે જીતે તે તે મહાવીર છે.
દુષ્કાને ત્યાગ કરવાથી જ જીવનમાં પાપ દૂર થાય છે.
સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે જ ધર્મ આરાધના હેય છે.
[૪]
For Private And Personal Use Only