________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જો તમે એમ માનતા હૈ। કે જેમ જેમ પૈસા વધતા જાય તેમ તેમ સુખ પણ વધતુ જાય છે તા એ તમારી ભયંકર ભૂલ છે. આજે તો તમે કરોડપતિ થવાના આશીર્વાદ માગેા છે. કાલે તમારી તૃષ્ણા એક કદમ આગળ વધશે. કેમકે ઇચ્છા અને તૃષ્ણાના કોઈ છેડો જ નથી.
તમાર્ ફાઈ દુશ્મન નથી અને તમારા સિવાય કોઈ તમારૂ મિત્ર નથી.
ખરી રીતે નીતિમય શ્રમની રોટી સુખ આપવામાં સૌથી માટો ભાગ ભજવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે જીવનને ચાહે છે ? તે સમયને વ્યમાં ગુમાવી નહિ દેતા કારણ કે જીવન એનુ જ બનેલુ છે.
d
મહાન ઇરાદા કરવા કરતાં નાનુ શુભકાર્ય કરી દેવુ... વધુ સારુ છે.
.
જીવનસ ગ્રામના હર ક્ષેત્રમાં રામાયણ અને મહાભારત માજુદ છે. જો તમને રામ અને કૃષ્ણ અનતા આવડે તો વિજય તમારા છે.
[ ૨ ]
For Private And Personal Use Only