________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુરોધ સક્તિને અર્થ છે—કેઈ સુંદર અને સાર્થક ઉક્તિ જે માનવ જીવનના કેઈ પણ રહસ્યને પ્રકાશિત કરવામાં સમર્થ હોય છે. એ માનવીના અંતકરણને આંદલિત અને પ્રેરિત કરે છે. એનાથી જીવનને ઉજ જવળ બનાવવાનું સુંદર માર્ગદર્શન પણ મળે છે. | મારા પરમ શ્રદ્ધેય પૂજ્ય ઉપકારી ગુરુભગવંત આચાર્ય શ્રી પદ્ધસાગરસૂરીશ્વરજી મ. સા.ના પ્રેરણાદાયી પ્રવચનમાંથી સંકલિત આ સંક્તિઓ “સુવાસ અને સૌંદર્યના રૂપમાં આપની પાસે આવી રહી છે.
આ સૂક્તિમોને પિતાના મનમંદિરમાં સ્થાપિત કરજો, જીવનયાત્રામાં સમ્મિલિત કરજે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સૂક્તિઓ આપ સહુના જીવનને અવશ્ય પ્રભાવિત કરશે.
–વિમલસાગર
For Private And Personal Use Only