________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈચ્છાઓ અને અજ્ઞાન સદા સાથે રહે છે.
એક પણ ગુણ નવા મેળવવાના નથી માત્ર એ ગુણની આડે આવી ગયેલા દોષોને આપણે દૂર કરવાની જરૂર છે.
O
ચારણીમાં પાણી ભરી રાખવુ. ને કામનાઓ પૂરી કરવી અને ખરાબર છે.
O
સયમ, ત્યાગ અને તપ તમારી પાસે હાય તો તમારુ કલ્યાણ કરવા માટે એ પૂરતુ છે.
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજાનાં સુખના ભાગે તમારું સુખ વધારવુ એ અધમ છે.
0
પૃથ્વી મૈત્રીનુ* મદિર છે. એને દ્વેષનુ દેવળ ન બનાવા.
સોંસારના બધા દિવસે કાઈનાં સરખા જતા નથી.
d
અહિંસા વિશ્વબંધુતાનું બીજું રૂપ છે, એમાં પ્રાણી માત્ર સાથે મૈત્રીના સંદેશ છે.
છ
[ ૨૯ ]
For Private And Personal Use Only