________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશ્વાસ, પ્રમાણિકતા અને વિજય પ્રાપ્ત કરવા માટે આચરણની શુદ્ધિ બહુ જ જરૂરી છે.
જે પ્રમાણે બાલે તે પ્રમાણે વર્તા એટલે તમારે અન્યને જે કહેવાનુ છે તેમાં માલવાની જરૂર રહેશે નહિ.
.
લક્ષ્મી અને સત્તા કરતાં પ્રામાણિક જીવન ચડિયાતુ' છે,
d
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ત્વ અને સત્યને જે જીવનમાં ઉતારે છે અને તે માગ ને અનુસરે છે તે જ સાચા કમ યાગી છે.
0
સૌંસારત્યાગ જીવનના સૌથી મહાન પ્રસ`ગ છે, સંસારના બધા માહ છૂટી જાય ત્યારે આ માર્ગે જવાની ભાવના ઊભી થાય છે.
આંતરિક શક્તિના વિકાસ થાય ત્યારે દેહ પ્રત્યેની આસક્તિ છૂટે છે.
ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ર્ચર્યો મુક્તિ મેળવવાના સુંદર મા છે. આ માત્ર ક્રિયા નથી પરંતુ જીવનકલ્યાણની પરમ સાધના છે.
એક જૂઠને માટે અનેક જૂઠ ઊભાં કરવા પડે છે.
[૨૮]
For Private And Personal Use Only