________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મ સંસારના બંધનાથી માણસને મુક્ત બનાવે છે અને તેને માક્ષ તરફ લઈ જાય છે.
.
ધ એ આત્માની વસ્તુ છે, તે આમાથી ભિન્ન નથી. માત્ર પોતાને જાગ્રત કરવાની જરૂર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O
સત્ય કાંય ખજારમાં નહિ મળે. એ તે આત્માના ગુણ છે અને આપણા હૃદયમાં છે. પુરૂષાથ કરો, ત્યાંથી જ તમને તે પ્રાપ્ત થશે.
.
સત્ય શીખવું પડતું નથી, પરંતુ અસત્ય શીખવુ પડે છે.
0
જે વિદ્યા વિચારાને શુદ્ધ અને નિર્માળ ન બનાવે તે વિદ્યા નહીં, પરંતુ માનવીના મગજ ઉપર લદાએલી ડીગ્રીઓ છે.
આધ્યાત્મજ્ઞાન કલ્પી શકાતું નથી.
વ
વિનાના માનવી કચાં જઈ અટકશે એ
સંતાનાને અવશ્ય શિક્ષણ આપવું, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે ભણતર સાથે તેને ખીજુ પણ કંઈક ( સુસંસ્કાર ) આપવાનુ હાય છે.
[ ૧૯ ]
For Private And Personal Use Only