________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ રોગ
પ્રતિકાર કરે છે.
પરમાત્માનું પ્રતિબિંબ આત્માની નિર્મળ પ્રતીતિ અને ભાવ ઉત્પન્ન કરે છે.
પરમાત્માની ઉપાસના જીવનની વાસનાને ઘટાડે છે.
સહનશીલતા સફળતાની ચાવી છે.
આજે ભગવતી સુખ સમૃદ્ધિ અતીતના પુણ્યનું ફળ છે.
દુઃખી માણસને મદદ કરવી, તેના જીવન વિકાસમાં સહભાગી બનવું એ માનવીનું પરમ કર્તવ્ય છે.
જીવનમાં ધર્મ ન હોય તે શરીર મડદા સમાન છે. એકલું શરીર પરોપકાર કે કલ્યાણ કરી શકતું નથી.
જે ધર્મકાર્યમાં ફળની ઈરછા રહેલી છે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. વાસ્તવમાં તે ધર્મ નથી, ભભવની પરંપરા છે.
[૨૦]
For Private And Personal Use Only