________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સહન કરે છે, તેને જગત સન્માન આપે છે.
હૃદયમાં દયાળુતા અને જીવનમાં ઉદારતાથી આત્માના વૈભવને વિકાસ થાય છે.
કરૂણાની ભાષામાં એવી મહાન શક્તિ છે કે મૂંગા પણ બેલી શકે છે, બહેરા પણ સાંભળી શકે છે.
ઉદારતાથી જીવનનું સર્જન થાય છે.
પેટ ભરવા માટે ધન ઉપાર્જન કરે પણ પેટી ભરવા માટે નહીં.
અનીતિથી ઉપાજિત કરેલું દ્રવ્ય જીવન માટે વિનાશકારી બને છે.
દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ અને કર્તવ્ય પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ.
ઘણું પાપ જ્યારે ભેગું થાય છે ત્યારે તે આપોઆપ પ્રગટ થાય છે.
[૧૬]
For Private And Personal Use Only