________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્ર આપણા જીવનનું ઉત્તમોત્તમ અને સૌથી વિશેષ સ્થાયી ફળ છે.
સાચું બોલવાને એક મહાન લાભ છે કે તમે શું બોલ્યા હતા તે યાદ કરવું પડતું નથી.
નમ્રતા આચરી–આત્માના ગુણેને ઓળખનારને શ્રીમંતાઈ કે નિર્ધનતામાં કશું જ ભેદ જણાતો નથી.
પુરૂષાર્થ વગર પ્રગતિ કરી સંભવ નથી.
અવરોધે સામે જે ઝઝુમે છે તે જ આગળ વધી શકે છે.
શરીરને ભટકવા દેવામાં લાભ છે પરંતુ મનને ભટકવા દેવામાં નુકસાન છે.
ભવિષ્ય ચિંતવવુ તે ખરાબ નથી, પરંતુ તેના ભરોસે બેસી રહેવું તે બહુ જ ખરાબ છે.
ઉગતાના અનુભવ કરતાં આથમતાને અનુભવ અને હેય છે.
[૧૩]
For Private And Personal Use Only