________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરા
,, ''
અનેકવિધ વિનાશની શાખાએ ફૂટે છે અને તે શાખાએ ઉપર અનેક દુર્ગુણારૂપી પક્ષીઓ માળા બાંધે છે. તે વખતે ચુરુ ભગવંતની કૃપા ઊતરે તે અહમ અને મમને બદલે વીતરાગની વાણીથી ' નાહમ ” “ ન મમ''ના મંત્ર સમજાવે છે. આથી એકત્રિત થયેલ દુગુ ણા દૂર થઈ ને સદ્ગુણેાની સુવાસ પ્રસરી રહેશે. જીવનની ભ્રમણામાં લટકતુ મન શાંત-પ્રશાંત બનશે. જીવનનાં મૃગજળને ઓળખીને સ્વયંમાં રહેલ પ્રકાશને જોશે, અનુભવશે અને જીવનને ભ્રમણારહિત બનાવશે.
ધર્મ
ધર્મ' કેાઈ સંપ્રદાયમાં, 'ધ માં કે વાદવિવાદમાં નથી પરંતુ ફાઈ પણ ઇચ્છા, એવા અભાવમાં ધમ સમાયેા છે.
૩
For Private And Personal Use Only