________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
નામ તારે છે. નામની અસર મત ઉપર ઘણી થાય છે, કારણ કે ત્યાં ત્યાગ હતા. મહત્તા વ્યક્તિને નહિ, પણ ત્યાગને છે.
મન, વચન અને કાયાને વીતરાગના સ્મરણુમાં રાખવાના છે. કામ વગરના માલુÀાને ઘરમાં આવવા દેવાના નથી, તેમ કામ વગરના વિચારને મનમાં આવવા દેવાના નથી. એકલતા શુન્ય નહિ હાવી જોઈએ, પણ એકલતા પૂણ હોવી જોઈ એ. આપણે એકલા નથી, પણ આપણી સાથે પડછાયાની માફક વીતરાગ છે.
મન શુદ્ધ કરીને, મન પ્રસન્ન કરીને પવિત્ર વાતા વરણમાં એકાંતમાં આદ્ર કુમારે જિન પ્રતિમાને પેટીમાંથી કાઢી અને પ્રભુનાં દર્શન કરતાં કરતાં તેના મન પર તૃપ્તિની પ્રસન્નતા છવાઈ ગઈ. આ છે પ્રભુદશ નની મન પર સુંદર અસર. મન ઉત્તમ ગ્રહી પ્રસન્ન પામે છે, અને મન બેચેન ડાય ત્યારે નિદ્રા નથી આવતી. સામાયિકમાં તનને ભૂલી જવાનુ છે. અને મન સાથે સમાધાન કરવાનું છે. મનની સમાધિ સાધવાની છે. મન સ્વસ્થ બનશે તે તનની સ્વસ્થતા સહેજ બનશે.
મન, વચન ને કાયાના સ્વાસ્થ્યથી જે સુખ ઊપજે છે, તે જીવનને પ્રસન્નતા અપે છે. આ સ્વાસ્થ્ય માટે વિશ્વમૈત્રી જરૂરની છે. વિશ્વમૈત્રી ભાવનાથી માનવ મહાન બની
૫૬
For Private And Personal Use Only