________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X | ચતુરંગ અધ્યયન
ચતુરંગ અધ્યયનમાં ચાર વાત આવે છે. મનુષ્યજન્મ. શાસ્ત્રશ્રવણ, શ્રદ્ધા અને ચારિત્ર.
જ્ઞાની કહે છે કે સંસારમાં અપેક્ષા ધનનું સ્થાન છે, તે પણ મનુષ્યભવને લીધે જ છે. પૈસાને સમજનારની કિંમત વધારે છે. જગતમાં મોંઘામાં મેં મનુષ્યજન્મ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં અનન્તકાળ અર્થાત અનંતા કેડો વર્ષ વીતાવ્યાં, ઘણું ઘણું દુઃખ સહન ક્યા પછી મનુષ્યભવ મળે છે.
આપણને તકે નથી ગમતું. પણ ઠંડક ને ગળપણ ગમે છે, તેમ કરીને પણ તડકે નથી ગમત. કીડીને પણ મિ વહાલા છે. ગળપણ હોય ત્યાં હજારો કીડીઓ ભેગી થાય છે, આપણને મીઠાઈની કિંમત છે, પણ કીડીઓ મરી જાય તેની કિંમત નથી.
માણસની ધ્રાણેન્દ્રિય કરતાં કીડીની ધ્રાણેન્દ્રિય વધારે સતેજ હોય છે. સુખ શોધવામાં કડી ખૂબજ જબરી છે. માણસ કરતાં વધારે દડા દેડ કીડી કરે છે.
મનુષ્યમાં જે આત્મા છે, તે જ આત્મા કીડીઓમાં છે. તે પછી બન્ને વચ્ચે ફરક શો ? કીડી કરતાં માણસ
For Private And Personal Use Only