________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
અતિપ્રમાણિત મનાય છે. પૂર્ણિમાના દિવસે જન્મ પાપી જીવનમાં, સાહિત્યમાં, ધર્મમાં આચારમાં પૂર્ણતા પ્રાપ્ત કરી. ગુજરાતમાં અહિંસાને જાગૃત ને જીવતી રાખનાર હેમચંદ્રાચાર્યજી હતા. સિદ્ધરાજ જ્યસિહ ને કુમારપાળના જીવનને યશસ્વી ઓપ આપનાર તેઓ હતા.
તેમને જન્મ સં ૧૯૪૫માં, દિક્ષા સં ૧૧૫૪માં સૂરિપદ સં ૧૧૬દમાં ને સ્વર્ગવાસ સં ૧૨૨૯માં થયે. તેમનું જન્મનામ ચંગદેવ હતું, દીક્ષા સમયે સેમચંદ્ર અને સૂરિ થતાં હેમચંદ્ર પડ્યું. કુમારપાળ જેવા રાજા થવાથી હેમચંદ્ર તે ખરા હેમચંદ્ર જ બન્યા. હેમચંદ્ર
કલિ કાલ સર્વજ્ઞ થયા અને કુમારપાળ “પરમ આહંતુ ” થયા, હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સદાચારપ્રચાર, દુરાચારત્યાગ, જિનમંદિર રચના, પૂજા વિસ્તાર, જીર્ણોદ્ધાર, અમારિ ઘોષણ, તીર્થયાત્રા ધામધૂમપૂર્વક કુમારપાળે કર્યા-કરાવ્યાં.
કુમારપાળે ૨૧ જ્ઞાનકેશ (પુસ્તકના ભંડાર) કરાવ્યાં. છત્રીસ હજાર બ્લોકનું ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય પાસે રચાવી, સેના રૂપાથી લખાવી સાંભળ્યું.
શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ પ્રધાન ગ્રંથ છે-અભિધાન ચિતામણિ આદિ કેશ. કાવ્યાનુશાસન, છંદોનુશાસન, દેશી નામમાળા, કાશ્રય કાવ્ય (સંસ્કૃત તથા પ્રાકૃત) પરિ શિષ્ટ પર્વ, શબ્દાનુશાસન આદિ.
૮૪ વર્ષની ઉંમરે અનશન સાથે સમાધિપૂર્વક હેમચંદ્રાચાર્યે દેહત્યાગ કર્યો. આ મંગળ દિન આજને છે.
For Private And Personal Use Only