________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રેરણા
તૈયાર થાય છે. માટીના ઘડાને ટીપાવું પડે છે, શેકાવુ પડે છે, પછી તે ચેાગ્ય મને છે.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગળમય દૃષ્ટિથી સૌજન્ય જન્મે છે ને માનવી સજ્જન અને છે. સજ્જનમાં અનેક સગુણા વિકસેલ હાય છે. તેને ક્રાધ સાથે આડવેર હેાય છે. સજ્જન તા “ મિત્તી મે સવ્વ ભૂએસુ માનનાર છે. સજ્જન પેાતાના જ્ઞાનના અહંકાર નથી કરતા ને કદાપિ વિશ્વાસઘાત કરતા નથી.
""
અમંગળમય દૃષ્ટિવાળા માનવા છીછરા મનવાળા, ખીજાના અહિતમાં આનદ્ન માનનારા અને અન્યને અકારણ દુઃખ દેનારા હોય છે.
ર
એક ડૂબતા ઉંદરને હંસે ચાન્યા. ઉંદર ઠંડીથી ધ્રુજતા હતા, ચાલી શકતા ન હતા. તેથી હુંસ તેને પેાતાની પાંખા નીચે રાખી હૂક્ આપવા લાગ્યા તેા ઉદરે હું સની પાંખા ફોલી ખાધી, અને હુંસ ઉડી ન શકયા. આમ અમંગળદષ્ટિવાળા ઉપકાર પર અપકાર કરનારા ઉંદર જેવા હોય છે. તેની વૃત્તિ ને પ્રવૃત્તિ અધમ ને હલકી હાય છે. માટે બધાની મંગળમય દૃષ્ટિ થાય તેવી અભિલાષા.
For Private And Personal Use Only