________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા આજે લેકે પસાથી, સત્તાથી, લાગવગથી, રૂપથી બધાને માપી રહ્યા છે. પણ તેમાં સત્ય કે સત્વ નથી. સાધર્મિક વાત્સલ્ય પાછળ ત્યાગની ભાવના રહેલ છે. પરિગ્રહની તૃષા પાછળ માનવી દેશ્યા કરે છે. તે તૃષાને ત્યાગ કરવા માટે આ છે. સાધર્મિક વાત્સલ્યમાં કેઈમેક્ષે જનાર આત્મા જમી જાય તે જીવન ધન્ય બની જાય. માનવમાં માનવતા છે, દિવ્યતા છે, પવિત્રતા છે. તે દિવ્યતાથી તેને તથા જગતને જોવાનું છે. ચંદન સ્વને ત્યાગ કરે છે, તે સુગંધ ને શીતળતા આપે છે. જ્યારે ત્યાગને પરિ પાક ઉત્તમ હશે, તે તે ત્યાગીની મહેંક ચેતરફ ફેલાશે. અને ત્યાગી આગળ ભેગી નમે છે માટે આ ભૌતિક સંસારમાં માનવીને અનેક પ્રકારની તૃષા હેરાન કરે છે, તેને તપાવે છે, તરફડાવે છે અને જીવનને વૃથાને વ્યાધિમય બનાવી મૂકે છે. અનેક બંગડીને અવાજ રાજવીને શૂળ જે લાગતું હતું. તેને ત્યાગ થવાથી શાંતિ લાગી. તે પાંચ ઇઢિયેના વિષય-કવાયની તૃષા નાબૂદ થશે, તે ઉપર સંયમ આવશે તે ધીરે ધીરે વિકારને, વિકલ્પને ત્યાગ થશે અને જીવન પ્રકાશ પંથે વિહરી દિવ્યતાને આસ્વાદ અનુભવશે.
૧૨
For Private And Personal Use Only