________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પ્રકાશ પંથે
ઇંદ્રિયેા ઉપર સચમ ત્યાં સુખ અને તેને અસયમ ત્યાં દુઃખ. જીવનમાં સુખી થવુ' હાય, જીવનને સુખમય બનાવવુ. હાય તો સંયમના સાથ, સહકાર, સહુચેાગ સ્વીકારે. ભૌતિક વસ્તુ પરના રાગને ત્યાગમાં પલટી નાખા. શ્રી કૃષ્ણ મહારાજાએ પાતાની રાજકુમારીઓને કહ્યું : “ તમારે મહારાણી ખનવુ હોય તે પ્રભુનેમિનાથના માગે જાવ, અને દાસી અનવું હાય તા રાજમહેલમાં રહેા.” સયમમાં સુખ છે. સંસારીએ શ્રીકૃષ્ણજીને વખાણતા હતા. શ્રીકૃષ્ણ નેમિનાથજીને વખાણતા હતા. ગુણવાન ગુણીને ઓળખે છે.
આપણી પાસે ભૌતિકવાદ, પૌદ્ગલિકવાદ અને સાંસારિકવાદ છે; ત્યાં સુધી આત્મિકવાદ આપણી પાસે નહી આવે. જેમ ગુફામાં સિહુ છુપાઈને બેસી રહે છે, તેમ અંતરમાં ઘણા દ ણા છુપાઈ ને બેસી રહે છે, અને જ્યારે તે બહાર આવે છે ત્યારે આપણે દાને પરાધીન બની જઈ એ છીએ.
ભૌતિક ગુણા કરતાં આત્માના ગુણે ઘણા જ ઉત્તમ છે. સાધુ દેવલાક જવા માટે ચારિત્ર નથી પાળતા, પણુ
૧૬૫
For Private And Personal Use Only