________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
પ્રભુઃ ઘરમાં સુંદર ખાનપાન હશે, તે નહી ગમે, બહારને કચરે ખાવું-પીવે ગમશે. સાધુ ને શ્રાવકે વક સ્વભાવના થશે. કેઈની શિખામણ સાંભળવી નહીં ગમે. જ્ઞાતિઓ, બંધારણે ધીમે ધીમે તૂટી જશે.
૫ મું સ્વપ્નઃ વિરાટ જંગલ છે. તેમાં વિશાળ સિંહ મૃત્યુ પામેલ છે. શિયાળિયાઓ ભાગી જાય છે. કીડાઓ તેના શરીરને ફેલી ખાય છે.
પ્રભુ : તીર્થકરે, કેવળજ્ઞાનીઓ, ગણધરે અને ચૌદપૂર્વધરે જેવા મહાતારક વિરાટ આત્માઓ ચાલ્યા જવાના, જૈનશાસન રૂપી મરેલો સિંહ રહેવાને. શાસનનું સ્વરૂપ સિંહ જેવું હોવાથી મિથ્યાત્વ રૂપી શિયાળિયાઓ તેની પાસેથી દૂર ભાગવાના. પરંતુ શાસનને આંતરિક મતભેદ ફેલી ખાશે.
૬ ઠું સ્વપ્ન ? સુંદર સરોવરમાં કમળ ખીલ્યાં છે, પણ તેમાં સુગંધ નથી, પણ ઉકરડામાં ખીલેલ કમળમાં સુગધ છે.
પ્રવ્યુ : સારા કુળમાં જન્મેલ છોકરાઓ ધર્મ વગરના હશે અને અનાર્ય દેશમાં ને અનાર્ય જાતિમાં જન્મેલ બાળકોમાં ધર્મ હશે.
ભારતમાં માંસાહારને પ્રચાર વધવા માંડ્યો છે. યુરેપમાં વેજીટેબલ સેસાયટીએ સ્થપાવા માંડી છે.
આજે હરિજને મોટા ઓફિસરે, પ્રધાને થવા લાગ્યા છે.
For Private And Personal Use Only