________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
૧ લું સ્વપ્ન : વિશાળકાય હાથી છે. મેાટી હસ્તિશાળામાં રાખવામાં આવેલ છે. ત્યાં તોફાન કરીને તે ખૂબ જૂની હસ્તિશાળામાં ચાલ્યા જાય છે.
પ્રભુ જવાબ આપે છે ઃ શ્રાવકો હાથી જેવા હશે. સંસારીઓને ત્યાગના માર્ગે લઈ જવામાં આવશે, પણ ત્યાગ તેમના જીવનમાં નહીં ઊતરે, ક્ષણિક સુખદાયી સંસારમાં ભટકચા કરશે. શ્રાવકને આપઘાત કરવાના વિચાર આવશે, પણ ત્યાગને નહીં; કદાચ ત્યાગના વિચાર આવશે, તે તે ત્યાગ લાંબા ટકશે નહીં.
૨ જુ સ્વપ્ન : એક નાના વાંદરે માટા વાંદરા સાથે તાફાન કરે છે.
પ્રભુ જવામ આપે છે ઃ મારા પછીના આચાર્યાંમાં સપ રહેશે નહી.
૩ જુ` સ્વપ્ન ઃ કલ્પવૃક્ષની આસપાસ વાડ છે. તેનાં ફળા વાડમાં પડી જાય છે, તેથી લાફા લઈ શકતા નથી.
પ્રભુ : શ્રાવક દાન કરશે, પશુ તેમનુ દાન સુપાત્ર નહી મને. ફળ કાંટાની વાડમાં પડે છે, તે પ્રમાણે કુપાત્રના હાથમાં દાન ચાલ્યું જશે.
અત્યારે સાધમિકાની ઉપેક્ષા ઘણી થઈ રહી છે. ૪ શું સ્વપ્ન ઃ સુંદર સરાવરને કાંઠે બેઠેલ કાગડા આજુમાં વહેતી ગટરનું પાણી પીએ છે ને પનિહારીઓનુ અમેટ પાણી બેટી નાખે છે.
For Private And Personal Use Only