________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મકે
કરે છે ત્યાજ્ય જ્ઞાન
મરતી વખતે ઝવેરી કહી ગયે કે “દીકરા, બને ત્યાં સુધી તું કોઈની સામે હાથ માંડતે નહીં, ત્યારે ખૂબ દુઃખ આવે, ત્યારે તિજોરીમાં પડેલા હીરાને વેચી નાખજે.” દુઃખનાં ઝાડ ઉગ્યા પહેલાં દિકરો પિતાના મિત્રને ત્યાં હીરા વેચવા ગયે, ત્યારે મિત્રે ના પાડી, અને થોડા પૈસા આપી ઘેર મકલ્યો. પછી તે છોકરાને પિતાને દુકાને નોકરીમાં રાખે અને તે ધંધામાં ખૂબ જ કુશળ થઈ ગ. પછી તેણે હીરા વેચવાને વિચાર આવતાં, તિજોરીમાંથી હીરા કાઢયા. હવે તે હીરા પારખવામાં કુશળ થઈ ગયો હતો, એટલે તેણે હીરા જોયા તે તે માત્ર કાચના કટકા હતા. ઈજજત સાચવવા માટે તેના પિતાએ આમ કર્યું હતું.
આમ આપણું ગુરુઓ શુદ્ધ-અશુદ્ધને વિવેક આપે છે. સાચા-ખોટાને, છોડવા લાયક અને ગ્રહણ કરવા લાયક શું છે, તેને ખ્યાલ આપે છે.
છેડે તેના કરતાં છોડવા લાયકનું જ્ઞાન આપવું વધારે જરૂરી છે.”
For Private And Personal Use Only