________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૬૧ ૪ ચૌદ સ્વપ્ન ને તેનું ફળ
૧. ચાર દંતશુળવાળો હાથી–એટલે ચાર પ્રકારના ધર્મ–દાન, શીલ, તપ, ભાવયુક્ત બાળક થશે.
૨. વૃષભધમ રૂપી બીજ વાવીને ખેતી કરશે. ૩. સિંહ-કામરૂપી હાથીને મારવામાં સમર્થ થશે. ૪. લક્ષ્મી–સંપત્તિનું વર્ષદાન કરશે. ૫. ફૂલની માળા-ત્રણે ભુવનમાં ફૂલ જેમ પૂજાશે. ૬. ચંદ્ર-પુત્રની કાંતિ ચંદ્ર સમાન થશે. ૭. સૂર્ય–ભામંડળથી શોભશે. ૮. ધ્વજ–ત્રણ ભુવનમાં ધર્મધજા ફરકાવનાર થશે. ૯. કળશ—ધર્મકળશ તરફ ચઢાવશે. ૧૦. સરેવર–દેવે પૂજા કરશે. ૧૧. રત્નાકર—કેવળજ્ઞાની થશે. ૧૨. વિમાન–વૈમાનિક દેવે પૂજા કરશે.
૧૩. ત્રણ ગઢ-–રજત, સુવર્ણ ને રત્નના ગઢસમવસરણમાં બિરાજમાન થશે.
૧૪. અગ્નિની જવાળા–ત્રણ લોકને શુદ્ધ પવિત્ર બનાવશે.
For Private And Personal Use Only