________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
EX616
ભૌતિક સાધનાથી જે સુખ નથી મળતું, તે સુખ આત્મિક સાધનાથી મળે છે. ભૌતિક સુખથી પરલેાક અગડી જાય છે, જ્યારે સાધનાથી પરલોક સુધરી જાય છે. સુખ બહાર નથી, પણ આત્મામાં જ છે. ભૌતિક સુખ જડ છે, આત્મિક સુખ ચૈતન્યમય છે.
સુખ જડમાં નથી, આત્મામાં છે. સુખ કાઈ નથી આપતુ', પણ આપણા હાથે સુખ મેળવવાનુ છે. ભગવાન સુખ નથી આપી શકતા. ભગવાનના સમાગમ ચંડકૌશિકને અને જમાલીને થયેા. નાગ તરી ગયેા ને જમાલી ડૂબી ગયેા. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવીશુ` તેા તરીશુ ને સુખી થઈશું.
આપણી નબળાઈ સમજ્યા હેાઇએ તે પણ અહાર નીકળી શકતા ન હેાઇએ, તેા કંઈ નહી, પણ આપણી નબળાઈનું ભાન હાવુ જોઇએ.
ཀ
૧૫
For Private And Personal Use Only