________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જે કામમાં શ્રદ્ધા હોય તે જ કામ પૂર્ણ બની શકે છે. જીવનમાં અખતરા કરીએ તે તેમાં સફળતા મળતી નથી. અશ્રદ્ધાથી કામ કદિ સફળ થતું નથી.
કોઈ વખત કામમાં હાર મળે તોય શ્રદ્ધાને છેડવી ન, પણ બમણા જોરથી કામ કરવું જોઈએ, અને શ્રદ્ધાથી છેવટે કામમાં સફળતા મળે છે. પહેલાં તો આત્મામાં શ્રદ્ધા હોવી જોઈએ કે આત્મા અમર છે, તે નાશ પામતો નથી, નાશ પામશે નહીં. દેવ, ગુરૂ, ધર્મમાં અપાર, અટળ શ્રદ્ધા હોવી જોઈએ.
આત્મબંધનના ત્રણ મુખ્ય કારણ છે છમ, છે શંકા અને અજ્ઞાન. જમ જડ પદાર્થમાં લઈ જાય છે છે છે, શંકા સાચા પદાર્થોથી દૂર રાખે છે અને છે અજ્ઞાન સાચું સાંભળવા દેતું નથી.
For Private And Personal Use Only