________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ × શ્રદ્ધા
ભરવાડણે વ્યાખ્યાનમાં સાંભળ્યુ કે “શ્રદ્ધાથી સંસારસાગરને તરી જઈએ છીએ.” તે એકવાર વ્યાખ્યાન સાંભળવા જતાં રસ્તામાં નદી આવી. તેને થયું કે “ભગવાન પર શ્રદ્ધા હોય તો સ`સારસાગર તરી શકાય તે આ તા નદી છે.” એમ વિચારી પૂરેપૂરી શ્રદ્ધાથી નદીમાં પગ મૂકો અને જમીન પર ચાલે તેમ પાણીમાં ચાલી ગઈ. વ્યાખ્યાનમાં સમયસર પહોંચતાં ગુરુ મહારાજે પૂછ્યું :
'
,,
6:
આવા પૂરમાં તું આવી કેવી રીતે ? ” ભરવાડણે જવાબ આધ્યેા : · પ્રભુના નામથી સંસાર પાર ઉતરાય, તેા નદી પાર કેમ ન ઉતરાય ?” હું તો નદીમાં પગ મૂકું છુ અને નદીમાં રસ્તા થઈ જાય છે તેથી વ્યાખ્યાનમાં આવી શકું છું.”
૪૫
આ સાંભળીને ગુરુને નવાઈ લાગી. પછી પેાતાને અખતરા કરવાનું મન થયું અને નદીમાં પગ મૂકીને ચાલવા ગયા, પણ એતા પાણીમાં ડૂબવા લાગ્યા અને નદી પાર ન કરી શકયા.
For Private And Personal Use Only