________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ૪ ચૈતન્ય
ચૈતન્યને ઉપયેાગ વધતા જાય તેમ તેને વિકાસ વધતા જાય છે. મનુષ્ય માટે સૌથી વધારે તેને ઉપચાગ છે. તેના ઉપચેગથી ( દર્શન અને જ્ઞાનથી ) આછામાં આછાં ક બંધન તે કરે છે અને ઉયમાં આવેલાં કને પ્રસન્નતાથી ભોગવતાં નવાં કર્મો બંધાતાં નથી અને ઉદયમાં આવેલાં કર્મો ખપી જાય છે. તિય ચ માંદા હોય, ભૂખ્યાં હોય ત્યારે તેની સેવા કેાણ કરે છે ? તે વિચારશેા તા જણાશે કે હું તિય`ંચ કરતાં તે ઘણા જ સુખી છું. ગજસુકુમારના માથે સગડી સળગતી હતી ત્યારે પણ તેમનામાં અજબ સમતા હતી. જીવને સ્વભાવ નાનાં દુઃખાને મેટાં અનાવે છે, સંસારની નાની નાની વાતેામાં આપ્તધ્યાન કરીને નવાં કર્યું ખાંધે છે.
જીવમાં દરેક ક્રિયા અને પ્રવૃત્તિ પાછળ ઉપયેાગ હોય છે. આપણા ઉપયેાગ જાગતાં અથવા સૂતાં હોય છે. ઉઘતા માણસ પણ “ આગ લાગી ” એમ સાંભળતાં તરત જ પથારીમાંથી ઊભેા થઈ જાય છે.
પેાતાનું પાષણ કરવુ', રક્ષણ કરવુ' અને આવતી કાલના વિચાર કરવા તે ત્રણે કા ચૈતન્યવાળાના ઉપયેગ છે. કીડી જેવા જ તુ પાષણ-રક્ષણના વિચાર
કરે છે.
For Private And Personal Use Only