________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ ૪ આદર્શ
આદર્શ વિશેષણ છે, અને માનવી વિશેષ છે. આજે માણસ માણસનો વિશ્વાસ નથી કરતો, તે શાંતિથી બેસી શકતો નથી, ખરાબ ટેવોથી માનવી જીવી રહ્યો છે, માનવ માનવથી આજે વધારે ડરે છે (જાનવરથી નથી ડરતો).
માણસ તો દેવની કેટી જેવો છે, દેવતાઓ પણ માનવીની માનવતાને નામે છે. મહાપુરુષોના જીવન જેવું જીવન જીવવાની ઇચ્છા કરવાની છે. સારા માણસ માટે આદરમાન ઉત્પન્ન થાય છે.
સજજન, સંત, જ્ઞાની મહાત્માઓ આદર્શ સમાન છે ભગવાન મહાવીરમાં ત્યાગની મહત્તા છે, સીતાજી પાસે સદાચારનું અલંકાર હતું.
સ્થિતપ્રજ્ઞ માનવી જીવનને શાશ્વત બનાવી જતી જાય છે. થોડાક પ્રલેશનમાં અકડ્યા વગર ઘણું મેળવવાનું છે. આજે આપણે ધ્યેય વગરનું જીવન જીવી રહ્યા છીએ.
૩૨
For Private And Personal Use Only