________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૪ ધર્મ અને વિજ્ઞાન
ભૌતિક પદાર્થો મેળવવા માટે આપણે જેટલી મહેનત કરીએ છીએ, તેટલી બુદ્ધિ આત્મા માટે ઉપયેગમાં લઈ એ તો આત્માનું કલ્યાણ જરૂર થશે. ધર્માંના વિષયમાં ચારિત્ર, બુદ્ધિ ને સ્થિરતા—બધું જોઈ શે, પાત્ર પણ ઉત્તમ જોઈ શે.
ધર્મ માટે જ્ઞાન જોઈ એ. ધર્મને આજે વિજ્ઞાનમય દૃષ્ટિથી ઓળખવા પડશે.
તળિયે હીરા પડ્યો હોય અને પાણી સ્થિર ન હોય તા હીરા દેખાતા નથ, તેમ આત્મામાં અનંત શિકત પડેલી છે, છતાં આપણી ચ'ચળતાથી આત્માના ઉદ્ધાર કરી શકતા નથી.
જેમ કાપડ પાતળું બનતાં તેનુ મૂલ્ય વધી જાય છે. એક લાખ`ડના ટૂકડાની કિંમત એક રૂપિયાની હોય, તેને આપરેશનનું સમ સાધન બનાવીએ તો તેની કિંમત અનેકગણી વધી જાય છે, તેમ જીવનના ટૂકડાને તપ–– ત્યાગથી સૂક્ષ્મ બનાવી ઉપયેગી યંત્ર બનાવવાનું છે, અને આત્માને ઉર્ધ્વગામી બનાવવાના છે.
For Private And Personal Use Only