________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
મદનરેખાના પતિનું અને તેના જેઠ કરી નાખે છે. તે વખતે મદનરેખા પતિને સમતાભાવ કરાવે છે, ક્ષમા અપાવે છે, અને ક્રોધના લાલ રંગને ધોઈને વેત બનાવે છે. તેથી પતિ શાંત થયો અને મરીને દેવ થયો.
સવાર પડતાં મદરેબા ગુરુનું વ્યાખ્યાન સાંભળવા જાય છે, તેના અંતરનું જ્ઞાન તેને દેરે છે. વ્યાખ્યાનમાં પેલે દેવ પહેલાં ગુરુને નહીં, પણ મદનરેખાને વંદન કરે છે, કારણ તેને તારનાર મદનરેખા હતી.
จะระณะกะรนอะะะะะะะะะะะะะะ
સાધુનું કામ સહન કરવાનું છે. શ્રાવકનું કામ દેવ, ગુરુ ને ધર્મનું રક્ષણ કરવાનું છે. શ્રાવક તો સાધુનો કિલે છે. જગતને અભય દેનારા સાધુઓનું રક્ષણ કરનાર શ્રાવકો અભયદાન
DAARBARABARBARA
For Private And Personal Use Only