________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
કામ, ક્રોધ, માયા, લેભ જીતી શકાય છે, પણ માનને જીત અતિ દુષ્કર છે.
મારૂં એ સારૂં” તેના કરતાં “સારૂં એ મારૂં”
મોહરાજાના મંત્ર “અહમઅને “મમ”ની આગળ ધર્મરાજાએ માત્ર “ના” જ મૂક્યોઃ “ન અહમ” અને ન મમ.
કોધ કરનારે પહેલાં પિતાના અંતરને ક્રોધથી બાળવું પડે છે, પછી તે બીજાને બાળે છે, જેમ દિવાસળી સળગતાં પહેલાં પિતાના મોઢાને પ્રથમ બાળે છે અને પછી બીજાને બાળી શકે છે.
લોખંડને ટીપીને ચગ્ય વળાંક આપ હશે, તે હડાએ અને હાથાએ ઠંડા રહેવું પડશે, તેમ બાળકોને ચોગ્ય વળાંક આપવો હશે, તે વડીલેએ ઠંડા રહેવું પડશે.
સ્વને ઉદય કરી પછી સર્વના ઉદયની વાત કરવાની છે, સર્વને ઉદય વિચારમાં નહીં, આચારમાં લાવવાનું છે.
જે આપણે ક્ષરમાંથી બહાર આવીશું તે અક્ષરમય બની શકીશું.
૧૮૫
For Private And Personal Use Only