________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પદ્મ કલિકા
વસ્તુ ઉપરથી મમતા એછી થવી તેનુ નામ દાન છે. દીધા પછી યાદ કરવું તે વ્યાપાર છે, દાન નથી.
X
*
×
જેને વિભૂતિ બનવું છે, તેને પહેલાં આત્માની અનુભૂતિ કરવી પડશે.
*
X
ત્યાગની નકલ કરી શકાય છે, પણ તેથી વૈરાગ્ય નથી પ્રગટતા. સૂર્યંનાં ચિત્રા દોરી શકાય છે, પણ તે ચિત્રોમાંથી કિરણા પ્રગટી શકતાં નથી.
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
×
×
ખીજાના અભિપ્રાય પર જીવનાર જીવન વેડફે છે, પ્રભુના અભિપ્રાય પર જીવનાર જીવન જીતે છે ને ક કરી મુક્તિ પામે છે,
ક્ષય
×
X
*
વસ્તુના પરિગ્રહ આપણને ડૂબાડતો નથી, પણ તેના પ્રત્યેની આસક્તિ આપણને દૂખાડે છે.
×
*
૧૭
For Private And Personal Use Only