________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ માનવ
માનવજન્મ લેવાની દેવતાઓ અભિલાષા સેવે છે, કારણકે માનવમાં માનવતાની રભ ભરેલ છે. પણ આજે માનવજીવન યાતનાઓથી ભરપુર બન્યું છે. આજે માનવમાનવ વચ્ચે વેરની, કોધની, કષાયની દિવાલ ઊભી થઈ છે. તે માનવ માનવની સામૂહિક કતલ કરે છે, આત્માનું મૂલ્યાંકન ભૂલાઈ જવાયું છે. માનવતા મરી પરવારી છે. માનવ પશુ કરતાં વધારે અધમ હલકે બન્યું છે.
માનવતા માનવને મહામાનવ બનાવે છે, સર્વને મિત્ર બનાવે છે. તીર્થકર ભગવંત બનવા માટે, કેવળજ્ઞાન મેળવવા માટે સાચા માનવ બનવાની ઘણી જ જરૂર છે. શ્રેષ્ઠ વૈભવ સુખ ભોગવતા અનુત્તર વિમાનના દેવો મનુષ્ય ભવ છે છે. ત્યાં ત્યાગ છે, સંયમ છે, તેથી ધરતી એ જ સ્વર્ગ છે. માનવીના વિકાસનું ક્ષેત્ર આ ધરતી જ છે. અને અહીંના માનવ આંખો બંધ કરીને સ્વર્ગની યાચના પ્રભુ પાસે કરે છે !
ધરતી પર માનવતા પ્રગટે છે. અહીં માનવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી આત્માને ઊર્વગામી બનાવે છે.
For Private And Personal Use Only