________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ વિદ્યા
આજે વિદ્યાને વ્યવહાર વ્યાપાર માટે થઈ રહ્યો છે. આજની વિદ્યા અર્થને માટે વપરાય છે. વિદ્યા સાથે જીવનનું દર્શન કરવાનું છે. આજે જીવનનાં મૂલ્ય અર્થ માટે, ભૌતિક સાધને માટે થઈ રહ્યાં છે. આ સમાજ એ જ માપદંડથી બીજાને માપી રહ્યો છે. સજજનેની કિંમત આપણી પાસે નથી. અંતરના ધનવાન અને સગુણોથી સભર આત્માની આજે ખોટ છે. આજે દિન પ્રતિદિન ભૌતિક દર્શનમાં દીન અને અભિમાની આપણે બનીએ છીએ.
મનને કેળવવાથી વિદ્યાનો સદુપયોગ થઈ શકે છે. વિદ્યા આજે વિવાદ અને પિસા મેળવવા માટે વપરાય છે. સાધુ મહાત્માની વિદ્યા લોકોના કલ્યાણ માટે વપરાય છે, ત્યાં સાચી દૃષ્ટિ ને વિવેક છે.
છે
પ્રેમથી લોહીનું દૂધ બની જાય છે, અને ! ધિક્કારથી લેહીનું પાણી થઈ જાય છે. ======== કકકકર દવે
For Private And Personal Use Only