________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ સ્વાથ
સ્વાથી માણસ બીજાના સુખનો ખ્યાલ નથી કરતા, પણ પોતાના સુખને ખ્યાલ કરે છે. પણ જે માણસ પિતાના જ સુખને વિચાર કરે છે, તે પિતે પરિણામે દુઃખી થાય છે. ભસ્માસુરે શંકરને પ્રસન્ન કરી, વરદાન માગ્યું. મળેલ વરદાનની પરીક્ષા શંકર પર કરવા ગયો. શંકર નાસી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા.
ત્યાં ભસ્માસુર આવતાં શંકર, બ્રહ્યા ને વિષ્ણુ અદશ્ય બન્યા. વિષ્ણુએ વિશ્વ હિનીનું રૂપ લઈ ભસ્માસુરને આકર્થો, લલચાવ્ય ને નચાવ્યા. નૃત્યના તાનમાં ભસ્માસુરે પોતાના માથા પર હાથ મૂક્યો અને પોતે જ બળીને ભસ્મ થયો.
શ્રીફળ, બદામ વગેરે ફળે ઊંચાં છે, જેથી ? - તેમના ઉપરનાં ફેતરાં પણ મજબૂત હોય છે, પણ ૪
બેર હલકું ફળ છે, તેથી તેમના ઉપરનાં ફોતરાં છે નબળાં હોય છે, તેમ જીવનમાં ઊંચામાં ઊંચું
સ્થાન નમ્રતાનું છે. ગર્વને ગાળવાન છે. અહંકારને 9 ઓગાળવાને છે.
- ૧so
For Private And Personal Use Only