________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ પારદર્શકતા માણસ પાણી જેવો છે. પાણીને પોતાનો રંગ હોતો જ નથી, પણ જે રંગ આપે તે પાણી પકડી લે છે. પાણીને રંગ પારદર્શક છે, પણ મિશ્રણનો રંગ તે પકડી લે છે. તેમ દરેક આત્મા શુદ્ધ ને સારા છે, પણ તેમાં કર્મનું મિશ્રણ પડેલ છે. દરેક આત્મામાં સિદ્ધત્વ પડેલ છે, તેટલા માટે સંઘ જમણથી અતિ પુણ્ય ઉપાર્જન થાય છે.
પારદર્શક આત્માને જેવું વાતાવરણ મળે તે આત્મા બની જાય છે. પારદર્શક આત્માને કર્મને રંગ લાગી શકે છે.
૨૫ ગુરૂ વાણી એક કલાકમાં સારા પુસ્તકનાં ૫૦-૧૦૦ પાનાં વાંચી શકાય પણ સાધુ તે એક કલાકમાં સેંકડો પુસ્તકોને સાર આપી દે છે, માટે સંતસમાગમની ને ગુરૂવાણુની આવશ્યકતા છે. มะระกะระกะระกะระกะswistereuvre 2. મન સંસારમાં હોય અને માત્ર શરીર જ છે છે ક્રિયામાં હોય તે ક્રિયા નિષ્ફળ જાય છે. ใerwearnengnengnengnengnent
For Private And Personal Use Only