________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧ દભ
સહરાના રણમાં જતાં ખચ્ચર ઉપર એક માણસ ખાજો મૂકે છે. પછી આગળ જતાં તડકા ધામ ધખે છે, ત્યાં જરા પણ છાંયડા નથી, ત્યારે ખચ્ચરની છાયા નીચે તે બેસવાનું નક્કી કરે છે. એ સમર્ચ ખચ્ચરના માલિક કહે : હું ખચ્ચર નીચે બેસું', કારણ કે ખચ્ચર મારૂં છે. પેલા ખાજે મૂકનાર કહે : “હું છાયા નીચે બેસું, કારણ કે ખચ્ચરનું ભાડું મેં આપ્યું છે.' આમ બેસવા માટે બન્ને ઝગડે છે અને તેવામાં મેજા સહિત પેલું ખચ્ચર ત્યાંથી જતુ રહે છે.
k
આજે ધર્મને માટે આપણે લડીએ છીએ, પણ લડતાં લડતાં આપણી પાસેથી પેલા ધમ ચાલ્યેા જાય છે. આમ આપણું” જીવન દંભી બની ગયુ` છે. દરેક ક્ષેત્રમાં દ‘ભ અને શબ્દોની બનાવટ દેખાય છે.
મનના દુકાળ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
દુનિયામાં વસ્તુને દુકાળ નથી, પણ માનવીના
૧૫૮
For Private And Personal Use Only