________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ X વિચાર
વિચારોનુ` બળ સૌથી વધારે છે, એટમબામ્બ કરતાં પણ વધારે બળવાન વિચાર છે. વિચારાને ધીમે ધીમે શુદ્ધ ને સાત્ત્વિક બનાવવાના છે. વરાળથી મેાટા એંજિને ચાલે છે. શૂન્યતાના વિચાર નહી', પણ સભર વિચાર
કરવાના છે.
મહાપુરુષ એ પ્રજાના વિચારાનુ' સ ́તાન છે. રેડિયા સ્ટેશનથી પ્રસરતા અવાજ દુનિયાના ખૂણે ખાંચરે પહેાંચી જાય છે, તેમ આપણા વિચારો આખા વિશ્વમાં પ્રસરી જાય છે.
વિચારાને જેમ અને તેમ સુવાસભર્યાં બનાવવાના છે, જેથી જીવન સુવાસભર્યુ અની જશે.
જે બીજાનું પૂરું વિચારે છે, તેનુ તેા પહેલાં જ પૂરું થઈ જાય છે. એક ઘાંચીને અળદ હતા અને કુંભારને ગધેડા હતા. ઘાંચી મુસલમાન હતા તેથી અલ્લાહને બંદગી કરે કે કુંભારના ગધેડા મરી જાય તેા સારૂં. પણ ઘેાડા દિવસમાં ઘાંચીના અળદ મરી ગયા. મીજાનુ ખૂરું ઈચ્છતાં આપણું જ પૂરું' થઈ જાય છે. દિવાસળી પેાતાનુ
૧૪૮
For Private And Personal Use Only