________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથય
માતુ ખાળીને જ બીજાને બાળી શકે છે. ભલાઈથી જ
આપણું ભલું થાય છે, અને ખુરાઈથી જ આપણું પૂરું થઇ જાય છે.
•
વિચાર સૂક્ષ્મ છે, અને વસ્તુ સ્થૂળ છે. સ્થૂળની શક્તિ આછી છે, અને સૂક્ષ્મની શક્તિ વધારે છે. જેમ સૂક્ષ્મતા વધતી જાય તેમ તેમ શક્તિએ વધવા માંડે છે. વસ્તુ કરતાં ક્રિયા સૂક્ષ્મ છે, પણ ક્રિયા કરતાં વિચાર વધારે સૂક્ષ્મ છે. કાય પાતે ખરાબ નથી. તેના ખરાબ વિચા ખરાબ કામ કરાવે છે.
gee
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માબાપ કે મેાટા ઘરમાં સત્ય એલશે, તે તેની અસર બાળક પર થવાની ને તે સત્ય ખેલતાં શીખશે. નાનાં બાળકાને એવી રીતે કેળવવા કે “તમે અસત્ય ખેલશે, તેા તમને સજા કરીશુ, અને સત્ય ખેલશે તેા ગમે તેટલું નુકસાન થાય ॥ છતાં અમે તમને સજા નહી કરીએ.”
બાળકોને જૂહુ ખેલવાની ટેવ પહેલાં તે આપણે પાડીએ છીએ અને પછી બાળકાને વાંક કાઢીએ છીએ. ઘરમાં પતિ-પત્ની એકબીજાથી કાંઈ ( ને કાંઈ છુપાવતાં હેાય તે તે અસત્યને દુર્રણ બાળકમાં ધીમે ધીમે આવી જાય છે. બાળક તે નેગેટીવ ફ઼િલ્મ પ્લેટ સમાન છે.
-
e
૧૪૯
E
For Private And Personal Use Only