________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથેય
જ્યારે ઉપાશ્રયમાં રહે છે, ત્યારે તેના પર મમત્વ ભાવ હાતા નથી. આપણને સસારીને ભૌતિક પદાર્થ ઉપર મમત્વ ભાવ હોય છે. સાધુનુ જીવન સાધનામાં પસાર કરેલુ છે, તેથી તેમના મરણ બાદ “જય જય નંદા, જય જય ભદ્રા”ના નાદ થાય છે, અને તેમના દેહુ ચંદનથી ખળાય છે.
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય
સમાજ અને શિષ્યાને પાઠક–ભણાવનાર ઉપાધ્યાય ભગવત છે. ખરબચડા લાકડાને પોલિસ કરીએ તે તે સરસ લીસુ ખની જાય છે. માટીમાંથી મહા માનવ અનાવનાર ઉપાધ્યાય ભગવાત છે.
વૃક્ષને ઉપરથી તાપ પડે છે, પણ નીચે શીતળતા હાય છે. એથી જ કેરી પાકે છે. ઉપાધ્યાય ભગવંતા કદાચ બહારથી ગરમ થાય તે પણ અંદરથી શીત હાય છે.
ઉપાધ્યાયના વણુ લીલા છે. લીલા રંગની જેમ ઉપાધ્યાયનું હૃદય જ્ઞાનથી લીલુછમ રહે છે. સ્વાધ્યાયમાં જેનું મન લીન ખની જાય છે, તેવા ઉપાધ્યાય જગતમાં માનરૂપ છે.
૧૪૬
For Private And Personal Use Only