________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
બનવાનું નથી. આવા થડે સમય સત્તા પ્રભાવ દર્શાવી શકે. અજ્ઞાન જ આવા વિચારો આપે છે. અમાસની રાત્રે તારાઓ મલકે છે કે અમારું તેજ કેવું સુંદર છે! રજનીપતિ આવે છે એટલે તારાઓ સામું કોઈ જોતું નથી અને પછી ચંદ્ર મલકાય છે, પણ સવાર પડતાં સૂર્ય ઉગતાં ચંદ્ર ફીકકા રોટલા જે બની જાય છે. આપણો દશક ઉત્કર્ષવાળે હોય ત્યારે સારાં કામ કરીને સેઈફ વટમાં મૂકી દેવાનાં છે. સારાં કામ પહેલેથી કરી લેવાનાં છે, તેનો વાયદો નથી કરવાનો, નહિતર વિચાર બદલાઈ જશે તે કાર્ય અટકી જશે.
સારા કામમાં ને સારા વિચારમાં વિનિ ઘણું જ આવે છે. માટે સારા વિચારોને સારા કાર્યમાં ફેરવી નાખી સગુણ ને લાગણી એકત્રિત કરે તેથી જીવન મઘમઘતું બનશે.
งษณะะะะะะะะะะะะะะะะะะะ
કેલસા વેચતા વેપારી સ્નાન કરીને સુંદર છે કપડાં પહેરીને બહાર ફરવા નીકળે છે, ત્યારે તે સુખનો અનુભવ કરે છે, તેમ ઇન્દ્રિયોમાંથી, કામ ન ભોગમાંથી બહાર નીકળીને અનાસક્ત બનતા આત્મા સુખને અનુભવ કરે છે. w ww
MSMMMS
૧૪૧
For Private And Personal Use Only