________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથેય
જોઈએ. ગાડામાં ચાલતી વખતે અવાજ આવતા હાય તા તે કાઈને ગમતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગનાં સાધનામાં કાપ મૂકીને સ્વાથી ન ખનતાં ખીજાને મદદ કરવી જોઈએ. તે માટે ઉપરથી કઠણ અને અંદરથી પાચા કાપરાવાળા નાળિયેર જેવા બનવાનુ છે. જે માણસે આગળ વધવાનું છે, તેને નાળિયેર જેવા બનવાનું છે અને હૃદયને કામળ ને મૃદુ રાખવાનું છે.
આજે એમ વિચારવાનુ` છે કે અત્યારે હું સુખી છું પણ જગતમાં દુઃખી કેટલા છે? મારે નફા જોઈએ છે, તેા બીજાને પણ નફા જોઇએ છે. ઘેાડી કમાણીમાં માનવતા છે. આજે વધારે કમાણીમાં માનવતા ચાલી
ગઈ છે.
બાળક કામળ છે. માટે તે દરેકને ગમે છે. તેમ તમે કામળ મનશા, તા દરેકને ગમશે. સુગંધી પદાર્થ કામળ ને પાચા હોય છે. ફૂલ કમળ અને સુવાસિત છે.
-
1,733
ફૂટબોલ વિચારે છે કે મને આખી દુનિયા | લાતા કેમ મારે છે ? તત્ત્વજ્ઞાની કહે છે કે ‘ તારામાં 0 અહંકારની હવા ભરેલી છે, તેથી તને બધા લાતા મારે છે, જો તુ તે હવા કાઢી નાખશે તે તને કેાઈ લાતા નહી મારે.’
3,3
૧૩૯
For Private And Personal Use Only