________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાથેય
www.kobatirth.org
મનુષ્યજન્મ ઘણા પુણ્યના પૂજ ભેગા કર્યા પછી જ મળે છે. તે મેળવવા અનંતાઅનંત જીવા પ્રયત્ન કરી રહ્યા છે. પૃથ્વી, અપુ, તે, વાયુ અને વનસ્પતિના જીવાને મનુષ્યજન્મ જોઈએ છે.
મૃત્યુ આવે ત્યાં સુધી નેાટાની પાછળ જીવનને વેડવાનુ નથી, કારખાનાં અને ફેકટરીઓમાં જીવનને ખચી નાખવાનું નથી, ઘડપણમાં બને તેટલું આત્મધન ભેગું કરી લેવાનું છે. જિંદગીમાં બહુ જ થાડા દિવસેા આત્મા માટે આપણે વાપરીએ છીએ. આખા જગતની ચિ'તાઓમાં સમય પસાર નથી કરવાના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય જન્મમાં જ પેાતાનું દુઃખ વ્યક્ત કરી શકાય છે. બળદને તરસ લાગી હોય અને પેટમાં શુળ આવતી હાય તે વખતે તે જરા ધીમે ચાલે તે ઉપરથી તેને ચાખખા પડે છે. સુખ દુ:ખ વ્યક્ત કરવાની શક્તિ માત્ર મનુષ્યને જ મળી છે. પશુઓને દુઃખન્ન થાય તેા તેએ તે કહી શકતા નથી. જ્ઞાન, વ્યાખ્યાન અને શ્રવણથી મનુષ્યભવ મધુર બનાવવાના છે. તપ, ત્યાગથી આગળ વધવાનું છે.
ܩܩ
1
ܩܩ
તેજાલેયામાં ઝળઝળાટ છે, સૂર્ય જેવું હું તેજ છે; જ્યારે શુકલલેશ્યામાં શીતળતા છે, ચ'દ્ર જેવુ' તેજ તેમાં છે. સૂર્ય સામે કાઈ જોઈ શકતુ' નથી, અને ચંદ્ર સામે કલાકા સુધી જોવાથી આંખને 'ડક મળે છે.
*000000000.c
For Private And Personal Use Only