________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય કરતો હોય તે જોઈને હરિણયું હતું આવે અને બળરામ મુનિના પગ ચાટે એટલે બળરામને ખ્યાલ આવે કે વહોરવા જવાનું છે. જ્યારે બળરામ મુનિ વહારતા હોય ત્યારે હરણિયાને વિચાર આવે કે “હું મનુષ્ય હોત તો મુનિને વહોરાવત.”
કરણ, કરાવણ ને અનમેદન–એ સરખાં ફળ ઉપજાવે. હરણિયું મુનિને આહાર આપી શકતું નથી, પરંતુ તે અપાવવા પ્રયત્ન કરે છે. આહાર આપનાર ઉલ્લાસથી મુનિને વહેરાવે છે. આમ આ મુનિ, વહેરાવનાર ને હરણિયું ત્રણે ઊભા છે, ત્યાં ઝાડની ડાળી તૂટી પડતાં ત્રણે મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. આમ ભાવના ભાવનાર પર ઉત્તમ ફળ મેળવે છે.
reserveweverะงะระณะะะะะ
અશુભ કર્મના ઉદય વખતે શુભ વિચારો છે કરવાથી અશુભ કર્મ શુભમાં ફેરવાઈ જાય છે, પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા આવી જાય છે. નવકાર મંત્રના પ્રભાવથી અનિષ્ટ દૂર થઈ જાય છે અને ઈષ્ટનો સંગ થાય છે. wwwwwwwwww
S
કરણ
૧૩૩
For Private And Personal Use Only