________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
મરણ એ જન્મસિદ્ધ હક છે. દરેકને મરણને હક્ક છે. એવી રીતે મરતાં શીખો કે જેથી બીજે જન્મ લેવો ન પડે. મહાવીર મરી ગયા પણ ફરી જમ્યા નહીં. ડાંગરને શેકી નાખ્યા પછી ગમે તેટલું પાણી રેડવા છતાં ડાંગર ઉગતી નથી. જેટલા જમ્યા તે બધા મરવાના છે. મરણ નવું છે જ નહીં. જન્મ લે તે જ નવું છે. માટે મરણથી ડરવાનું નહીં, પણ મરણને સુધારવાનું છે.
માણસ ગમે તેટલે દેખાવડે હોય, છતાં તે વૃદ્ધ થવાને, વાળ ધોળા થાના, અને દાંત પડી જવાના રોગ આવવાનો. રોગ આવે તે પહેલાં જ તેની તૈયારી કરી રાખવાની છે. દુઃખને હસીને સહન કરો એટલે દુઃખ હળવું બની જવાનું. જે થવાનું છે, તે થવાનું છે, તેથી કર્મ બંધનને હળવાં કરવા ત્યાગ, તપ, સંયમની આરાધના આવશ્યક છે. આથી દુઃખ આવશે તોય તે દુઃખી નહીં કરે.
- સોનાની વીંટી થઈ વીંટીમાંથી એરીંગ થયા. આમ ઘાટ બદલાયા, પણ તેનું તો તેનું
તે જ રહે છે. તેવી રીતે આત્માના આકારે છે બદલાયા કરે છે, પણ આત્મા બદલાતો નથી. wwwwwwwww
૧૩૧.
For Private And Personal Use Only