________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૪ અનુભવ
જંગલમાં ભૂલ પડેલ રાજકુમાર પલિપતિના રહેઠાણે આવી ચઢે છે. સખત તરસ લાગવાથી પાણી માગે છે. પલિપતિની નમણ કન્યા સરસ માટીના વાસણમાં પાણી લાવીને રાજકુમારને આપે છે. રાજકુમાર પાછું લે છે, ત્યારે તેમાં કચરો હતો, તેથી તે ઢળી નાખે છે. પછી બીજુ શેખું પાણી લાવીને આપતાં રાજકુમાર તે પી જાય છે.
જતાં જતાં રાજકુમારે કહ્યું : “કેઈને પાછું આપે તે ચખું પાણી આપવું જોઈએ.”
કન્યા બેલી : “તમારે અનુભવની જરૂર છે. મેં કચરાવાળું જાણી જોઈને આપ્યું હતું. દેડતાં આવીને તરત જ પાણી પીવામાં આવે તે પેટમાં ગળે બંધાઈ જાય અને થોડીવાર પછી પીધેલું પાણી પચી જાય છે.”
દુનિયામાં અનુભવનું જ્ઞાન ઉત્તમ છે. ચોપડીના જ્ઞાન કરતાં અનુભવનું જ્ઞાન વધુ સફળતા અપાવે છે.
૧૨૯
For Private And Personal Use Only