________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અપ્રિય થઈ પડે છે. બાળકના દિલમાં ભય નથી, તેથી તે પ્રિય થઈ પડે છે.
દુનિયામાં ગરીબોને ખાવાનું મેળવવા પરસેવો પાડો પડે છે, જ્યારે પિસાવાળાને ખાતાં ખાતાં પરસેવો છૂટે છે, કારણ કે ત્યાં ભય છે. સંગ્રહ કરીને જીવન બગાડવું, તેના કરતાં દાન કરીને જીવન હળવું બનાવવું જોઈએ. જગતની અંદર કાન્તા અને કનકની પાછળ જીવન વેડફી નાખનાર ભયમાં ફફડતો જીવે છે. તેને કામને, લોભને, કોઈને ભય ત્રાસ આપે છે, જ્યારે ત્યાગીને કોઈની તમન્ના ન હોવાથી જગતમાં જે તારતમ્ય છે, તે પ્રાપ્ત કરીને વિષય કષાયથી વિરક્ત બનીને મસ્ત જીવન જીવે છે. ત્યાગી સંસાર તરી જાય છે, રાગી સંસાર સાગરમાં ડૂબી જાય છે. રરરરરરર રરરરરર
એક વસ્તુમાં બીજી વસ્તુને બ્રમ થવો તેનું છે નામ અજ્ઞાન છે. દેરડાને સર્ષ માનવો તે ભ્રમ છે
છે. તેવી રીતે જગતના લોકોએ ભૌતિક વસ્તુમાં 0 સુખને બ્રમ માની લીધું છે. તેમાં સાચું સુખ છે 0 નથી, પણ સુખની માત્ર ભ્રાંતિ જ છે, પુત્ર વગર છે છે સ્વર્ગ ન મળે તે ભ્રમણામાં જીવનભર પુત્રની છે
ઝંખનાથી મરણ વખતે જીવ પુત્રમાં રહી જાય છે
છે, તેથી જ જીવ સદ્ગતિના બદલે દુર્ગતિએ છે થાય છે.
૧૨૬
For Private And Personal Use Only