________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
કરતા અથવા તે વખાણ કરનાર પર રાગ નથી કરતા. તેમના હૃદયમાં નિર’તર જ્ઞાનીનુ વચન વહ્યા કરે છે. તેથી તે ગાળ દેનાર અને વખાણ કરનાર પ્રત્યે સમષ્ટિ રાખે છે, મનમાં સમતા ને સમાધિ રાખે છે અને સત-સાધુ જેવુ જીવન જીવી મધ્યસ્થ ભાવને આસ્વાદ માણે છે. સત્સંગી સરળ ને સાદા હૈય છે. તેઓ ક્રમશઃ પ્રગતિ સાધે છે અને અંતે અ'તિમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે. તેના માર્ગમાં આવતી વિપત્તિને સુખ સમજે છે, પાતાની કસાટીની વેળ તેને સમજે છે. સેાટીમાંથી પાર પડવા સત્સ`ગી પોતાના જીવનને હોડમાં મૂકે છે. અને છેવટે વિજય પ્રાપ્ત કરે છે.
܀ܘܩܕ
શ્રદ્ધાળુને કદી ભય હેાતા નથી. એક વજીરને ફ્રાંસીની સજા થઈ, પણ તેની પાસે દુઃખ ન હતુ, કારણ કે તે માનતા હતા કે મારી પાસે પ્રેમ, શ્રદ્ધા, આશા અને ન્યાય છે, તેા હુ... અત્યારે તે જીવતા ઉં છું, તે શા માટે મરી જાઉં? કદાચ મારે। દેહ અળી જશે, પણ આત્મા તા અમર છે. પેાતે પેાતાના આત્માને અમર ને અજર માને છે. તેને શ્રદ્ધાથી ફ્રાંસીનું દુઃખ નથી, દેહનાશની ચિંતા નથી. તેના ( આત્માનંદ અપૂર્વ છે. તેને આત્માની સાત્ત્વિકતા તેને શાશ્વતતાનું જ્ઞાન છે. તે જ્ઞાન તેને સુખ, શાંતિ ( ને સંતાષ, સમતા ને મનની પ્રસન્નતા બક્ષે છે.
0000.00
For Private And Personal Use Only
F