SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાથેય વૈરાગ્ય તરફ વળી જાય છે, પણ પાછું સુખ આવતાં મન વૈરાગ્યમાંથી પાછું સંસારમાં આવી જાય છે. એટલે દેખાતે કહેવાત વૈરાગી સંસારી કરતાં ઉતરતે છે, બીજી બાજુ સંસારીનું મન વૈરાગ્યથી ભરેલું હોય છે. કોઈવાર ગુરુના સમાગમથી મન વિરાગી થઈ જાય છે. સ્થૂલિભદ્રે ચારિત્ર સ્વીકારવા મન કર્યું, ત્યારે તેમને ચગ્ય આત્મા જાણી ગુરુ ચારિત્ર આપે છે. એક વાર સંસારના રંગરાગમાં ચકચૂર રહેનાર સ્થૂલિભદ્ર હવે વૈરાગ્યના રંગ રાગમાં મગ્ન બન્યા. સંયમ–ચારિત્રમાં આગળ વધતા ગયા, અને સંસારમાં ચારિત્રશીલ સંયમધારી જલકમળવત્ બની રહ્યા. છે આપણે કોઈના ઉપર ઉપકાર કરેલ હોય તે કે છે યાદ ન કરે, પણ બીજાએ આપણા ઉપર ઉપકાર છે T કર્યો હોય તેને ન ભૂલવો. કર્તવ્ય સારૂં કરે, અને વિકૃતિરૂપી ધૂળ છે છે ઢાંકે ને તે પર ભાવરૂપી પાણી સી. છે બીજામાં જે જે શક્તિઓ પડેલી છે, તેની ! ? આપણે ભક્તિ કરીએ, તે આપણામાં શક્તિ છે છે આવી જાય છે. ૧૨૨ For Private And Personal Use Only
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy