________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૪ રવશ્રમ
આપણા હૃદયમાં કેઈકવાર રાગદ્વેષ આવે છે, છતાં હૃદયમાં ધર્મ હોય તે રાગ-દ્વેષ તરત જ ઓગળી જાય છે. રાવણ ઘણે બળવાન હતો અને તેનું સૈન્ય બહુ જ મોટું હતું, વાલી માનો હતો, પણ સત્યની ઉપાસનાવાળે હતો, તેથી તે રાવણને જીતી ગયે.
આમ મહાનલની એક જ ચિનગારી આપણા જીવનને પલટાવી નાખે છે, અને પાંચ મહાવ્રતોનું શુદ્ધ પાલન કરવામાં આવે તો મોક્ષ મળી જાય છે.
અનીતિનું ન ખાવું, વશ્રમ વગર કઈ વસ્તુ લેવી, વાપરવી નહીં, આવી વૃત્તિ ધરાવનાર પુણિયે શ્રાવક ઝુંપડીમાં રહી રાગદ્વેષ રહિત, સમતાપૂર્વક જીવન ગાળતા હતો. તેનાં વખાણ પ્રભુએ કર્યા. તે તેની પરીક્ષા લેવા એક વિદ્યાધર આવ્યો. તેના લોખંડના તવાને સોનાને કરી નાખે. પણ પુણિયાએ બધા વતનું અણુ શુદ્ધ પાલન કર્યું હતું, તેથી આ તો તેને માટે નકામે થશે. આપણે ધનને ધર્મ માનીએ છીએ, તે ધર્મને ધન માનતો.
૧૧૭
For Private And Personal Use Only