________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ ૪ કડછી
દૂધપાકનો સ્વાદ કડછીને મળતો નથી, પણ એક બિંદુ જીભ પર મૂકાય તે જીભને સ્વાદ લાગશે. તેમ આંખ કંઈ કરતી નથી, આંખ તે સાધન છે, પણ આંખની પાછળ રહેલ દિવ્ય આત્મા જ બધું જુએ છે, બધું અનુભવે છે. આંખથી સારૂં જેવાને વિવેક રાખે. નહીંતર તે ક્ષણે ક્ષણે કર્મ બંધન કર્યા જ કરે છે. શરીરથી કર્મ બાંધીએ છીએ, અને શરીર તે પછી બળીને ભસ્મ થઈ જાય છે, પરંતુ કર્મને ભગવટો આત્માને જ કરે પડે છે. સમ્યક દૃષ્ટિ આત્મા પળેપળ કર્મની નિર્જરા જ કરે છે, કારણ કે તેને કોઈ પણ વસ્તુમાં આસક્તિ હતી જ નથી. તીર્થકરે બધી જ વસ્તુ લેતા હોવા છતાં, ખાતાં પીતાં કર્મબંધન નહિ, પણ કમની નિર્જરા જ કરે છે. รษะะะะะะะะะะะะะะะ55
આપણી આશાને અમર આશા બનાવવાની 2 છે, આંતર વૈભવને વિકસાવવાનો છે. ઈલેકટ્રીસીટી છે સાથે જોડાયેલ તાર મહાન તિરૂપ બની જાય છે છે છે તેમ આપણે આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય છે તો આત્મા એક દિવસ પરમાત્મા બનશે. กระบะระกะระะะะะะะะะะะะะะะะ
S
જાતિ
For Private And Personal Use Only