________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ ૩ સ્વાધ્યાય
જે લેાકેા સ્વજન છે, તે આપણા આત્માનું અહિત કરે છે, જે લેાકેા પરાયા છે, તે આપણા આત્માને વિકાસ કરે છે. પરાયા માણસા આપણને ઊંઘમાંથી જગાડે છે, મમતાવાળા માણસો આપણને મારી નાખે છે.
રોગ, મુસીબત; દુ:ખ વગેરે આત્માના હિત માટે આવે છે, જે તનથી કમ બાંધતાં વિચાર નથી કરતા, તા તે તનથી રાગ ભાગવવા શા માટે વિચાર કરવાને ?
સુખ અને દુઃખને સમાન જાણવાના છે; મન તૈયાર થાય એટલે દુઃખ સંતાઈ જાય છે. મન રાગમાં લાગે છે, ત્યારે જ રાગ મન પર ચઢી બેસે છે. રાગ આવે ત્યારે ત્યારે મનને સ્વાધ્યાયમાં જોડી દેવાનુ છે.
1
એક વખત સદ્ગુણના રસ્તે લા, પછી કદી તમે દુ ણના રસ્તે નહી જાવ. હમેશાં થોડું થોડુ ચાલે, તેા જરૂર ગામ આવશે, પણ તે રસ્તા હું સાચા હૈાવા જોઈ એ. તમે જીવનમાં પથ પર | પ્રયાણ કરનાર પથિક જેમ સાચા રસ્તે ચાલશેા ) તા જરૂર ધ્યેયને પ્રાપ્ત કરી શકશે.
-
For Private And Personal Use Only