________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ ૩ સાધના
લેાખંડ અને તાંબાને પારસમણિને સ્પર્શ થતાં તે સુવણુ ખની જાય છે, તેમ આત્માને આત્મજ્ઞાન મળતાં તે અમર બની જાય છે. સ્વનું દન જ જીવનભર કરવાનું છે, અને દરેકે દરેક ક્રિયામાં આત્માને યાદ કરવાના છે. જીવનને ઘુંટીઘુંટીને અંતરમાંથી આત્મજાગૃતિ પ્રાપ્ત કરવાની છે, દરેક ક્રિયા આત્મજાગૃતિથી થશે, તેા સંસારની ક્રિયા પણ આત્માને ઉર્ધ્વગામી બનાવશે અને ધનુ સાચું રહસ્ય તે આત્માને મેક્ષ અપાવવાનુ છે.
મરણમાં જ જીવન રહેલુ છે, અંધકારમાં પ્રકાશ છૂપાઈ રહેલા છે. મરણમાં જ અમૃત્વ છૂપાયેલુ' છે. મરણને સમજયા પછી જીવન જીવવાની અહુ જ મજા આવે છે. જીવન ઉકરડા જોવા માટે નહી', પણ જગતના અગીચા જોવા માટે છે. દરેકના સદ્ગુણે જોવાના છે, દુર્ગાણુ કે દોષ નહીં. સદ્ગુણી જોતાં જોતાં આપણામાં સદ્ગુણુ વધતા જ જશે. દુર્ગુણ જોવાથી દુણ વયા કરશે, અને મૈત્રી-પ્રેમને બદલે રાગ-દ્વેષ વધ્યા જ કરશે. પાખ'ડીએ તા ભગવાનના પણુ દોષ જ જુએ છે.
૧૦૫
For Private And Personal Use Only